Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Rain : કડીમાં એક જ રાતમાં બારે મેઘ ખાંગા, 9 ઇંચ વરસાદથી જળબંબાકાર

Mehsana Rain : ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના 10 માંથી 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં કડી તાલુકાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે.
mehsana rain   કડીમાં એક જ રાતમાં બારે મેઘ ખાંગા  9 ઇંચ વરસાદથી જળબંબાકાર
Advertisement

Mehsana Rain : કડી શહેરમાં રાતભર વરસેલા અવિરત વરસાદને કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર થોડા જ કલાકોમાં 9 ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં કડીના તમામ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

Tags :
Advertisement

.

×