Mehsana Rain : ગાજવીજ સાથે સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ, બહુચરાજીના અંડરપાસમાં ભરાયા પાણી, જુઓ Video
Mehsana Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણાં જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે ખેતી માટે વરસાદ આશીર્વાદ બન્યો છે. પરંતુ ભારે વરસાદ વરસતા વહીવટી તંત્રની પોલ પણ આ વરસાદે ફરી એકવાર છતી કરી દીધી છે.
Advertisement