Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana : રામોસણા ચોકડી પાસે ટ્રકે બાઈક અને કારને મારી ટક્કર, ત્રિપલ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની ટળી

Mehsana : રામોસણા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં ટ્રકના ચાલકે ફુલ સ્પીડમાં ટ્રક હંકારી વાહનોને અડફેટે લીધા છે, જેમાં ટ્રકે બાઈક અને કારને ટક્કર મારી છે. અકસ્માતમાં મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.
mehsana   રામોસણા ચોકડી પાસે ટ્રકે બાઈક અને કારને મારી ટક્કર  ત્રિપલ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની ટળી
Advertisement

Mehsana માં રામોસણા ચોકડી નજીક હેરિટેજ હોટલ સામે ટ્રકે મચાવ્યો અકસ્માતનો તાંડવ અને પુરપાટ ઝડપે આવતી ટ્રકે મોટર સાયકલને ટક્કર માર્યા બાદ બે કારને અડફેટે લીધી.

Tags :
Advertisement

.

×