Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi હળવદ હાઈવે પર અકસ્માત, વિદ્યાર્થીઓની સ્કૂલ બસ ટ્રક સાથે અથડાતા 8 ઈજાગ્રસ્ત

Morbi જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા નજીક આજે સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બ્રિલિયન્ટ સ્કૂલની એક ખાનગી બસ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 8 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
morbi હળવદ હાઈવે પર અકસ્માત  વિદ્યાર્થીઓની સ્કૂલ બસ ટ્રક સાથે અથડાતા 8 ઈજાગ્રસ્ત
Advertisement

Morbi : બ્રિલિયન્ટ સ્કૂલની આ બસ રોજિંદા ક્રમ મુજબ વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી. દેવીપુર ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

Tags :
Advertisement

.

×