Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada : ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં 'કેદી નંબર 90888' થી ઓળખાશે, ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી માર મારવાના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે

Narmada : રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. નવેમ્બર 2023માં ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી માર મારવાના અને તેમની સામે ફાયરિંગ કરવાના કેસમાં કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
narmada   ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં  કેદી નંબર 90888  થી ઓળખાશે  ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી માર મારવાના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે
Advertisement

Narmada : રાજપીપળા જિલ્લા જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહીત 9 આરોપીને સાત વર્ષની કેદની સજાનો આખરી હુકમ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×