Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari : સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તા પર 8 થી 10 ફૂટ ઊંડો ભુવો પડયો, વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ!

Navsari : મીથીલાનગરી વિસ્તારમાં મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે જેમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો હોવાની વાત સામે આવી છે, ભરચક રોડ પર ગાબડાં પડી જતા સ્થાનિકો અકળાયા છે અને પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે રોષ ઠાલવ્યો છે.
navsari   સામાન્ય વરસાદમાં જ મુખ્ય રસ્તા પર 8 થી 10 ફૂટ ઊંડો ભુવો પડયો  વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ
Advertisement

Navsari : ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તો પણ રોડ બેસી જવાની ઘટના બનતી હોય છે. કયારેક રોડ પરની કપચી ઉખડી જાય તો કયારેક વગર વરસાદે પણ ભૂવા પડતા હોવાની વાત સામે આવી છે, નવસારીના મીથીલાનગરીમાં ડ્રેનેજના નબળા કામના કારણે રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.

Tags :
Advertisement

.

×