Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pakistan ના લોકોને લોટ ખરીદવાના પણ ફાંફા, જાણો શું છે કારણ

Pakistan ના સિંધ પ્રાંતમાં સરકારની ઘઉં ખરીદી યોજના ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. 1 મિલિયન મેટ્રિક ટનના લક્ષ્યાંક સામે, સરકાર ફક્ત 79,835 ટન ઘઉં જ ખરીદી શકી. આના કારણે ઘઉં અને લોટના ભાવમાં મોટો વધારો થયો છે.
pakistan ના લોકોને લોટ ખરીદવાના પણ ફાંફા  જાણો શું છે કારણ
Advertisement

Pakistan : લોટ પ્રતિ કિલો રૂ.135 થી રૂ.140 સુધી પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય લોકો પર મોંઘવારીનો ભાર વધી રહ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સરકારની ઘઉં ખરીદી યોજના ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. તેની અસર હવે સામાન્ય લોકો પર પડી રહી છે. ઘઉં અને લોટના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે લોકોને વધુ મોંઘો લોટ ખરીદવાની ફરજ પડી રહી છે.

Tags :
Advertisement

.

×