Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Parliament Monsoon Session : પેપર લીક મુદ્દે વિપક્ષનું આક્રમક વલણ, સત્રના પ્રથમ દિવસે લોકસભા-રાજ્યસભામાં ભારે હોબાળો

Parliament Monsoon Session : સંસદના ચોમાસુ સત્રની શરૂઆત ખૂબ જ તોફાની રહી છે. સત્રના પ્રથમ દિવસે જ NEET પેપર લીક, રામ મંદિર પ્રસાદની ચોરી અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દાઓએ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોના આક્રમક વલણને કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
parliament monsoon session   પેપર લીક મુદ્દે વિપક્ષનું આક્રમક વલણ  સત્રના પ્રથમ દિવસે લોકસભા રાજ્યસભામાં ભારે હોબાળો
Advertisement

Parliament Monsoon Session : લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ પેપર લીક અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે સ્પીકરના પોડિયમ પર પહોંચીને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહની ગરિમા જાળવવા અપીલ કરી હતી.

Tags :
Advertisement

.

×