Patan : હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું બુલડોઝર, વાંચો Inside Story
Patan માં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો દૂર કરાયા છે અને કુખ્યાત આરોપી ઝહીરની ગેરકાયદે મિલકત પર ચાલ્યું બુલ્ડોઝર. સરકારી જમીન પર આરોપીએ ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની વાત સામે આવી છે અને આરોપી ઝહીર હાલ જેલમાં સજા કાપી રહ્યો છે.
Advertisement
Patan માં હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે અને દબાણો દૂર કરવા માટે પોલીસ અને તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં આરોપીએ 12 માર્ચે જાહેરમાં ફાયરિંગ કરી એક શખ્સની કરી હતી હત્યા અને શહેરના બુકડી વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપી ઝહીર.

