Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan Rain : પાટણના ચાણસ્મામાં કુદરતી હોનારત, ભાટસર ગામમાં 80 ટકા ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી, કપાસ-તુવેરનો પાક નિષ્ફળ જવાની ભીતિ

Patan Rain : ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે કુદરતી હોનારત જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અન્નદાતા ગણાતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.
patan rain   પાટણના ચાણસ્મામાં કુદરતી હોનારત  ભાટસર ગામમાં 80 ટકા ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી  કપાસ તુવેરનો પાક નિષ્ફળ જવાની ભીતિ
Advertisement

Patan Rain : ભાટસર ગામમાં સતત વરસી રહેલા વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અંદાજે 80 ટકા જેટલી ફળદ્રુપ ખેતીલાયક જમીન પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે, જેના લીધે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ કોઈ પહેલીવાર નથી બન્યું પરંતુ છેલ્લા 10 વર્ષથી દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.

Tags :
Advertisement

.

×