Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું, શું ફરી વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો તમારા શહેરના ભાવ

Petrol Diesel Price Today : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક આવેલો ૩ ટકાનો ઉછાળો સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની અસરો હવે તેલ બજારો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. 13 જુલાઈના રોજ એશિયન બજારોમાં બ્રેન્ટ ક્રૂડ 79 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ 73.87 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ભારતમાં ઈંધણના ભાવમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.
petrol diesel price today   ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું  શું ફરી વધશે પેટ્રોલ ડીઝલના ભાવ  જાણો તમારા શહેરના ભાવ
Advertisement

Petrol Diesel Price Today : જોકે, તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે જાહેર કરાયેલા ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુરુગ્રામ, નોઈડા અને ચંદીગઢ જેવા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. નવી દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લિટરના ભાવે યથાવત છે.

Tags :
Advertisement

.

×