Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi In Gujarat : સાણંદમાં રૂ.7500 કરોડના સેમિકંડકટર પ્લાન્ટનો શુભારંભ થશે, ભારતની ડિજિટલ આત્મનિર્ભરતાનું નવું સોપાન

PM Modi In Gujarat : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવશે ગુજરાતના પ્રવાસે છે અનેસાણંદ ખાતે PM મોદી ત્રીજો સેમિકંડકટર પ્લાન્ટ શરૂ કરાવશે. સાણંદ ખાતે સીજી સેમિકંડકટર પ્લાન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે અને એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટીની થઈ રહી છે શરૂઆત.
pm modi in gujarat   સાણંદમાં રૂ 7500 કરોડના સેમિકંડકટર પ્લાન્ટનો શુભારંભ થશે  ભારતની ડિજિટલ આત્મનિર્ભરતાનું નવું સોપાન
Advertisement

PM Modi In Gujarat : સેમિકંડકટર ઉત્પાદન ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ગ્લોબલ સેમિકંડકટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિ મજબૂત બનશે, ઈન્ડિયા સેમિકંડકટર મિશન હેઠળ મંજૂર પ્રથમ 4 પ્રોજેક્ટ્સમાં સામેલ છે અને આ પ્રોજેક્ટ 7,500 કરોડના રોકાણથી વિકસાવાયો છે. AI અને સ્ટોરેજ સોલ્યુશન્સની વૈશ્વિક માગ પૂરી કરવા મદદરૂપ ઓટોમોટિવ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને આઈઓટી ક્ષેત્રોને ફાયદો થશે.

Tags :
Advertisement

.

×