Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Railway News : NEET પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે ભાવનગર–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન

Railway News : મુસાફરો તેમજ રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET)માં ભાગ લેનાર ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
railway news   neet પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે ભાવનગર–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન
Advertisement

Railway News : ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09254 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ તા. 20 જૂન, 2026 (શનિવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 11:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ભાવનગર પરા, સિહોર જંકશન, ધોળા જંકશન, બોટાદ જંકશન, ધંધુકા, ધોળકા, બાવળા તથા સરખેજ સ્ટેશનો પર રોકાણ લેતી 4:10 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

Tags :
Advertisement

.

×