Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Railway : વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઇજનેરી કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં તાત્કાલિક ફેરફાર

Railway : મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા સ્ટેશન ખાતે યાર્ડ રિમોડેલિંગ તેમજ નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પરના નિર્ધારિત સ્ટોપેજમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે.
railway   વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઇજનેરી કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં તાત્કાલિક ફેરફાર
Advertisement

Railway : ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ટ્રેનોને નજીકના સ્ટેશનો પર વૈકલ્પિક સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જેથી યાત્રિયોને ઓછામાં ઓછી અસુવિધા થાય.

Tags :
Advertisement

.

×