Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં કાળમુખા ટ્રકનો કહેર, પુત્રની નજર સામે માતાનું મોત

Rajkot માં ભારે વાહનોના બેફામ દોડતા પૈડાંએ ફરી એકવાર બે પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. જામટાવાર પાસે બનેલી આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય અકસ્માતમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિએ દમ તોડતા કુલ બે લોકોના મોત નિપજ્યા છે.
rajkot માં કાળમુખા ટ્રકનો કહેર  પુત્રની નજર સામે માતાનું મોત
Advertisement

Rajkot : સૈયાનાઝબેન દલ નામની મહિલા પોતાના પુત્ર સમીર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. સમીર પોતાની માતાને સિવિલ હોસ્પિટલ ખાતે નોકરી પર મૂકવા જઈ રહ્યો હતો. હજુ તેઓ નોકરીના સ્થળે પહોંચે તે પહેલાં જ ટ્રાફિક પોલીસ સ્ટેશનની નજીક એક બેફામ ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સૈયાનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Tags :
Advertisement

.

×