Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં સનસનાટીભરી લૂંટ, પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી હથિયારધારી શખ્સો લાખોની રોકડ ભરેલો થેલો લૂંટી ફરાર

Rajkot શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પટેલ વાડી પાસે આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં અજાણ્યા હથિયારધારી શખ્સો દ્વારા સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી છે.
rajkot માં સનસનાટીભરી લૂંટ  પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી હથિયારધારી શખ્સો લાખોની રોકડ ભરેલો થેલો લૂંટી ફરાર
Advertisement

Rajkot : આ બનાવને પગલે સમગ્ર આંગડિયા બજાર અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. બે જેટલા અજાણ્યા શખ્સો ઘાતક હથિયારો સાથે સીધા જ પ્રાઇમ આંગડિયા પેઢીની ઓફિસમાં ઘસી આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

Tags :
Advertisement

.

×