Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોર ફરાર થવાનો મામલો, પોલીસે 5ની કરી અટકાયત

Rajkot બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર ગઈકાલે ભાગી ગયા હતા અને રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને SOGએ 5 સગીરને શોધી કાઢ્યા છે. હજુ 6 કિશોરને શોધવા ક્રાઈમ બ્રાંચ અને SOG કામે લાગી છે. ક્રાઈમ બ્રાંચ અને SOG સહિત 13 ટીમો સગીરોને શોધવામાં લાગી છે જેમાં રેલવે અને બસ સ્ટેશન સહિતના સ્થળે CCTVની ચકાસણી કરવામાં આવી રહી છે.
rajkot ના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોર ફરાર થવાનો મામલો  પોલીસે 5ની કરી અટકાયત
Advertisement

Rajkot શહેરમાં ભકિતનગર સ્ટેશન વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી એકસાથે 11 જેટલા બાળ આરોપીઓ નાસી છૂટતાં સમગ્ર પોલીસ તંત્ર અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×