Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: ક્રાઈમ બ્રાન્ચે હાઈટેક કાર ચોરને પકડ્યા, સોફ્ટવેરની મદદથી ચોરીને આપતા અંજામ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી છે જે સાદી ચોરી નહીં, પણ સોફ્ટવેર હેકિંગ અને મેગ્નેટનો ઉપયોગ કરી કાર ઉઠાવતી હતી. રાજસ્થાન સુધી ફેલાયેલા આ કાર ચોરીના નેટવર્કે પોલીસને પણ ચોંકાવી દીધી છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલું 1 કિલો મેગ્નેટ અને પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી આ ચોરીની ઘટનાને અત્યંત ગંભીર બનાવે છે.
rajkot  ક્રાઈમ બ્રાન્ચે હાઈટેક કાર ચોરને પકડ્યા  સોફ્ટવેરની મદદથી ચોરીને આપતા અંજામ
Advertisement

Rajkot Car Theft: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) ની ટીમે કાર ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી એક અત્યાધુનિક ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને બે મુખ્ય આરોપીઓ મુકેશ મેઘવાર અને સલામ ઉર્ફે છોટિયાને ઝડપી પાડ્યા છે. આ ટોળકી કાર ચોરી કરવા માટે કોઈ સાદી પદ્ધતિ નહીં, પરંતુ હાઈટેક સોફ્ટવેર અને ખાસ પ્રકારના મેગ્નેટ (Magnet) નો ઉપયોગ કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×