Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ફાયર વિભાગે 18 કોચિંગ ક્લાસિસને ફટકારી નોટિસ, 7 દિવસમાં ફાયર સેફટીના સાધનોની કામગીરી પૂર્ણ કરવા આદેશ

Rajkot : ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ રાજકોટ ફાયર વિભાગ જાગ્યું છે જેમાં રાજકોટ ફાયર વિભાગ દ્વારા 18 જેટલા કોચિંગ ક્લાસિસને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં ફાયર સેફટીના સાધનોની ખામી દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે.
rajkot ફાયર વિભાગે 18 કોચિંગ ક્લાસિસને ફટકારી નોટિસ  7 દિવસમાં ફાયર સેફટીના સાધનોની કામગીરી પૂર્ણ કરવા આદેશ
Advertisement

Rajkot : યુ.પી.અગ્નિકાંડ બાદ ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કરી હતી જેમાં ક્લાસિસોમાં બેદરકારી જોવા મળી હતી અને ત્યારેબાદ બપોર બાદ રાજકોટ ફાયર વિભાગ ચેકીંગ કરવા નીકળ્યું હતું.

Tags :
Advertisement

.

×