Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ફાયર વિભાગ સફાળું જાગ્યું, ફાયર સેફટીના અભાવના કારણે 48 હોટલને ફટકારી નોટિસ

Rajkot : દિલ્હી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હોટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા 80 હોટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ જેમાં 48 હોટલમાં નાની મોટી ત્રુટી જોવા મળી છે જેના કારણે 48 હોટલને રાજકોટ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
rajkot ફાયર વિભાગ સફાળું જાગ્યું  ફાયર સેફટીના અભાવના કારણે 48 હોટલને ફટકારી નોટિસ
Advertisement

Rajkot : દિલ્હીની હોટલમાં આગની ઘટના બની હતી જેમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજકોટ શહેરમાં પણ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી મુદ્દે ચેકિંગની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી વાત સામે આવી છે.

Tags :
Advertisement

.

×