Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ના મોકાજી સર્કલ પાસે ફાયરિંગનો કેસ, પોલીસ પરિવાર પર હુમલો કરનાર આરોપીને જ વાગી પગના ભાગે ગોળી

Rajkot શહેરના મોકાજી સર્કલ પાસે બનેલી એક ગંભીર અને ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક પોલીસ પરિવારને નિશાન બનાવીને કરવામાં આવેલા ફાયરિંગના આ મામલામાં પરિસ્થિતિ ત્યારે પલટાઈ ગઈ જ્યારે ફાયરિંગ કરનાર આરોપી રણજીત પોતે જ પોતાના હથિયારનો શિકાર બન્યો હતો.
rajkot ના મોકાજી સર્કલ પાસે ફાયરિંગનો કેસ  પોલીસ પરિવાર પર હુમલો કરનાર આરોપીને જ વાગી પગના ભાગે ગોળી
Advertisement

Rajkot : રણજીત નામના આરોપીએ કોઈ કારણસર પોલીસ પરિવાર પર હુમલો કરી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હુમલાનો ભોગ બનનાર વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે સતર્કતા દાખવી આરોપી રણજીતને જોરથી ધક્કો માર્યો હતો.

Tags :
Advertisement

.

×