Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી, ફાયરિંગ કરી હત્યા નીપજાવનાર 3 ઝડપાયા

રાજકોટમાં ગઈકાલે રાત્રે સામાન્ય બોલાચાલીમાં થયેલી ફાયરિંગ અને હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. રણજીત વાળા અને તેના પુત્રે આડેધડ ફાયરિંગ કરી કૃષ્ણસિંહ જાડેજાની હત્યા નિપજાવી હતી. પોલીસની ટીમ ગણતરીના કલાકોમાં જ સક્રિય થઈ અને સરધાર નજીકથી આરોપીઓને ઝડપી લીધા હતા.
rajkot  ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી  ફાયરિંગ કરી હત્યા નીપજાવનાર 3 ઝડપાયા
Advertisement

Rajkot Firing Murder Case: રાજકોટમાં ગઈકાલ રાત્રે બનેલી ફાયરિંગ અને હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર સહિત કુલ ૩ શખ્સોને સરધાર નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને કારણે આરોપીઓ ભાગી છૂટવામાં નિષ્ફળ રહ્યા હતા.

Tags :
Advertisement

.

×