Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : નાનામવા રોડ પર ફાયરિંગનો તરખાટ, ભત્રીજાની હત્યા તો કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Rajkot ના મોકાજી સર્કલ પાસે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે અને તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે, પોલીસમેનના ભાઈની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. કાકા-ભત્રીજા પર મોકાજી સર્કલ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત થયું છે તો કાકાની હાલત ગંભીર છે.
rajkot   નાનામવા રોડ પર ફાયરિંગનો તરખાટ  ભત્રીજાની હત્યા તો કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Advertisement

Rajkot ના નાનામવા રોડ મોકાજી સર્કલ નજીક ફાયરીંગ વિથ મર્ડરની ઘટના બની છે જેમાં 30 વર્ષીય કૃષ્ણદેવસિંહ જાડેજાની ફાયરિંગમાં હત્યા થઈ છે. 4 થી 5 જેટલા શખ્સો આવી ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી છે.

Tags :
Advertisement

.

×