Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: ભેળસેળિયા મસાલાનું મોટું કૌભાંડ, ગોંડલની ફેક્ટરીમાંથી 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજકોટના ગોંડલના જામવાડી ગામે ફૂડ વિભાગે દરોડા પાડીને લાયસન્સ વિના ચાલતી મસાલાની ફેક્ટરી સીલ કરી છે. તપાસમાં 35,000 કિલો મરચું, હળદર અને ધાણાજીરું મળી આવ્યા હતા, જેની કિંમત 1.11 કરોડ રૂપિયા છે. આ મસાલામાં હાનિકારક કલર ભેળવીને વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગની આ મોટી કાર્યવાહીથી ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
rajkot  ભેળસેળિયા મસાલાનું મોટું કૌભાંડ  ગોંડલની ફેક્ટરીમાંથી 1 11 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement

Rajkot Gondal Food Raid: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જામવાડી ગામે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ભેળસેળયુક્ત મસાલાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમ દ્વારા જામવાડી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફેક્ટરી કોઈ પણ પ્રકારના લાયસન્સ કે સરકારી મંજૂરી વગર ધમધમી રહી હતી, જેની જાણકારી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×