Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : ગોંડલમાં દારૂડિયા દીકરાથી કંટાળી માતા-પિતાએ જ એસિડ પીવડાવી ગળેટૂંપો આપી પતાવી દીધો

Rajkot : ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાંથી સંબંધોને હેરાન કરી નાખતો અને કાયદો-વ્યવસ્થાને ચોંકાવી દે તેવી એક ભયાનક ઘટના સામે આવી છે. ગુંદાળા ગામે થોડા દિવસો પૂર્વે 23 વર્ષીય યુવાનની થયેલા રહસ્યમય મોતનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
rajkot   ગોંડલમાં દારૂડિયા દીકરાથી કંટાળી માતા પિતાએ જ એસિડ પીવડાવી ગળેટૂંપો આપી પતાવી દીધો
Advertisement

Rajkot : શરૂઆતમાં જે ઘટનાને આત્મહત્યા ગણાવીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થતો હતો, તો વાસ્તવમાં માતા-પિતા દ્વારા જ આચરવામાં આવેલી ક્રૂર અને આયોજનબદ્ધ હત્યા હોવાનો સનસનાટીભર્યો ધડાકો થયો છે.

Tags :
Advertisement

.

×