Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot મનપાનો સપાટો, અખાદ્ય ખોરાક વેચતી 10 દુકાનો સીલ કરી 476 કિલો ખોરાકનો નાશ કરાયો

Rajkot મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો અને વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં શહેરભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે અખાદ્ય અને વાસી ખોરાક વેચતી નામાંકિત પેઢીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા છે.
rajkot મનપાનો સપાટો  અખાદ્ય ખોરાક વેચતી 10 દુકાનો સીલ કરી 476 કિલો ખોરાકનો નાશ કરાયો
Advertisement

Rajkot : છેલ્લા ચાર દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ 64 જેટલી પેઢીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી અને ભારે ગંદકી તેમજ આરોગ્ય માટે હાનિકારક પદાર્થો મળી આવતા 10 જેટલી પેઢીઓને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×