Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : જંગલેશ્વર ડિમોલિશન બિલ કૌભાંડને લઈ ગુજરાત ફર્સ્ટ પર મોટા સમચાર, કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીએ એક જ ઝાટકે કરી 15 લાખની કમાણી!

Rajkot : જંગલેશ્વર ડિમોલિશન બિલ કૌભાંડને લઈ ગુજરાત ફર્સ્ટ પર મોટા સમચાર સામે આવ્યા છે. વીડિયોગ્રાફી કૌભાંડનો ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યો મોટો પુરાવો, કોન્ટ્રાક્ટ લેનાર હિતેષ ભાયાણી એક કેમેરા પાછળ મળ્યા 5000 હજાર રૂપિયા.
rajkot   જંગલેશ્વર ડિમોલિશન બિલ કૌભાંડને લઈ ગુજરાત ફર્સ્ટ પર મોટા સમચાર  કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીએ એક જ ઝાટકે કરી 15 લાખની કમાણી
Advertisement

Rajkot : હિતેષ ભાયાણીએ એક કેમેરામેનને 2000 રૂપિયાનું ચૂકવણું કર્યું. હિતેષ ભાયાણી સાથે ક્યાં અધિકારીની સાંઠગાંઢ છે અને હિતેષ ભાયાણીને બેંકમાં એવા તો ક્યાં કોન્ટેક્ટ છે બે દિવસમાં મકાન પર લોન પણ આપી દીધી.

Tags :
Advertisement

.

×