Rajkot : જેતલસર જંકશનના પ્રશ્નો 10 દિ'માં ન ઉકેલાય તો ટ્રેક પર બેસી રેલ રોકો આંદોલન કરીશ : MLA જયેશ રાદડિયા
Rajkot : પશ્ચિમ રેલ્વેના જીએમ પોરબંદરના પ્રવાસ દરમિયાન જંક્શનની મુલાકાત લેતા જંકશનના પડતર પ્રશ્નો અંગે ધારાસભ્ય દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતુ અને નિરાકરણ નહિ આવે તો આંદોલનાત્મક કાર્યક્રમોની ચીમકી અપાઈ હતી. જીએમ રામાશ્રય પાંડે જેતલસર જંકશન ખાતે આવતા અહીંનો ચારેક મહિનાથી જે પ્રશ્ન છે તે પ્રશ્ન બાબતે ધારાસભ્ય જયેશ રાદડિયા જીએમને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
Advertisement
Rajkot : જેતલસર જંકશનના રેલવે પ્રશ્ને ફરી ગરમાયું વાતાવરણ, અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવે GM સમક્ષ ઉગ્ર રજૂઆત કરી, લોબી, બ્રેકડાઉન સહિતની કામગીરી અને 72 કર્મચારીઓની બદલી મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

