Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: ચા-દૂધ પીતા પહેલાં સાવધાન! ભેળસેળયુક્ત દૂધનો પર્દાફાશ, આટલા રૂપિયાના જથ્થાનો નાશ કરાયો

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એલસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરીને અંદાજે 5,400 લીટર શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં દૂધ ભેળસેળયુક્ત અને માનવ ઉપયોગ માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈને સમગ્ર જથ્થાનો નાશ કરાવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
rajkot  ચા દૂધ પીતા પહેલાં સાવધાન  ભેળસેળયુક્ત દૂધનો પર્દાફાશ  આટલા રૂપિયાના જથ્થાનો નાશ કરાયો
Advertisement

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ભેળસેળયુક્ત દૂધનો પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરીને અંદાજે 5,400 લીટર શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. આ જથ્થાની કિંમત આશરે 2.70 લાખ રૂપિયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×