Rajkot : જન્માષ્ટમીના લોકમેળાને લઈને સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં પાંચ દિવસ પડી જશે મજા
Rajkot માં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાશે અને કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર માસમાં 5 દિવસના લોકમેળાનું આયોજન કરાશે જેમાં 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવાનું નક્કી થયું છે.
Advertisement
Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના પાંચ દિવસીય જન્માષ્ટમીનો લોકમેળો આગામી સપ્ટેમ્બરના યોજાનાર છે. લોકમેળાના આયોજન માટે કલેક્ટર તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

