Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : મનપાએ સીલ મારેલી દુકાન બીજા જ દિવસે ખુલ્લી જોવા મળતા વિવાદ, વિરમણી સ્વીટસના માલિકને કોના આશીર્વાદ?

Rajkot શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી જાણીતી 'વિરમણી સ્વીટ એન્ડ નમકીન' નામની પેઢીમાં તંત્ર દ્વારા દરોડા પાડી 91 કિલો જેટલો વાસી અને અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
rajkot   મનપાએ સીલ મારેલી દુકાન બીજા જ દિવસે ખુલ્લી જોવા મળતા વિવાદ  વિરમણી સ્વીટસના માલિકને કોના આશીર્વાદ
Advertisement

Rajkot : આ ગંભીર બેદરકારી બદલ તંત્રએ દુકાનને સીલ મારીને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. પરંતુ, આ કાર્યવાહી બાદ જે બન્યું તે મનપાના ફૂડ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરી રહ્યું છે.

Tags :
Advertisement

.

×