Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : પાણીચોરી સામે મનપાની લાલ આંખ, બે એપાર્ટમેન્ટને ફટકારાયો રૂ.1-1 લાખનો દંડ

Rajkot મહાનગર પાલિકાએ પાણીની ચોરી કરતા સ્થાનિકો સામે લાલ આંખ કરી છે અને પાણીની ચોરી ઝડપી પાડી છે. પાણીના વાલ્વ સાથે ચેડા કરતા હોવાની માહિતી સામે આવી હતી અને તેમાં ચેકિંગ કરતા પાણીની ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
rajkot   પાણીચોરી સામે મનપાની લાલ આંખ  બે એપાર્ટમેન્ટને ફટકારાયો રૂ 1 1 લાખનો દંડ
Advertisement

Rajkot મહાનગર પાલિકાએ પાણી ચોરી કરતા બે એપાર્ટમેન્ટને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદે પાણી ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×