Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: પોલીસ કર્મચારીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સામે કાર્યવાહી

રાજકોટમાં કાયદો હાથમાં રાખનાર પોલીસ જ જ્યારે નિયમ તોડે ત્યારે શું થાય? ગોંડલ DySP કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના ઘરેથી જુગારધામ મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક કાર્યવાહી અને ત્યારબાદ લેવાયેલા શિસ્તભંગના પગલાંએ પોલીસબેડામાં હલચલ મચાવી છે.
rajkot  પોલીસ કર્મચારીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું  હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ સામે કાર્યવાહી
Advertisement

Rajkot Gambling Raid: રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગોંડલ DySP કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહના ઘરમાં જ જુગારધામ ચાલતું હોવાનું પકડાયું છે. રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમે બાતમીના આધારે આ દરોડો પાડીને મોટા પાયે જુગાર રમતા ૧૪ શખ્સોને ઝડપી પાડ્યા છે.

Tags :
Advertisement

.

×