Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : જંગલેશ્વરમાં ગરીબોના આંસુ વચ્ચે અધિકારીઓ 12 લાખ રૂપિયાનું પાણી પી ગયા, મનપામાં ચાલી રહ્યો છે ભ્રષ્ટ વહીવટ?

Rajkot મહાનગર પાલિકાના પદાધિકારીઓ વિવાદમાં આવ્યા છે, જેમાં એક બિલમાં શંકા દેખાઈ તો બીજા બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. પહેલી વાત કરીએ તો જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન અધિકારીઓ રૂ.12.40 લાખનું પાણી પી ગયા હોવાની વાત સામે આવી છે.
rajkot   જંગલેશ્વરમાં ગરીબોના આંસુ વચ્ચે અધિકારીઓ 12 લાખ રૂપિયાનું પાણી પી ગયા  મનપામાં ચાલી રહ્યો છે ભ્રષ્ટ વહીવટ
Advertisement

Rajkot : ઉમિયા મંડપ સર્વિસનું પાણીનું લાખો રૂપિયાનું બિલ મંજૂર કરી દેવામાં આવ્યું છે. 26 મે 2026ના રોજ એક જ દિવસમાં મનપા દ્વારા 8,29,056 પાણી પીવાઈ ગયું હોવાની વાત સામે આવી છે.

Tags :
Advertisement

.

×