Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોપી કેસમાં 59 વિધાર્થીઓ દોષિત, રૂ.2500 થી રૂ.10 હજારનો ફટકારાયો દંડ

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ બદલ 62 વિધાર્થીનું હિયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 59 વિધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. યુનિવર્સિટીની MPEC કમિટી દ્વારા હિયરિંગમાં 59 વિધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી છે.
rajkot   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોપી કેસમાં 59 વિધાર્થીઓ દોષિત  રૂ 2500 થી રૂ 10 હજારનો ફટકારાયો દંડ
Advertisement

Rajkot : બીજી તરફ લો કોલેજના 15 વિધાર્થીઓની ઉત્તરવહીનીમાં સમાનતા જોવા મળી હતી અને યુનિવર્સિટી દ્વારા તમામ વિધાર્થીઓને 10 હજાર રૂપિયાનો દંડ અને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસાડવા નહીં આવે તેવી સજા ફટકારી છે.

Tags :
Advertisement

.

×