Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : પત્ની સાથેના વિવાદમાં જમાઈએ કરી નાનાની હત્યા, પરિવારે અગાઉ પોલીસ રક્ષણ માટે કરી હતી અરજી

Rajkot : વિમલનગરમાં હત્યાની ઘટના બની છે જેમાં પતિ સાથેના અણબનાવના કારણે પતિએ ઘરમાં રહેલા નાનાને રહેસી નાંખ્યા હતા, અને ફરાર થઈ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
rajkot   પત્ની સાથેના વિવાદમાં જમાઈએ કરી નાનાની હત્યા  પરિવારે અગાઉ પોલીસ રક્ષણ માટે કરી હતી અરજી
Advertisement

Rajkot : પત્ની સાથે પારિવારિક ઝગડામાં પતિએ પત્નીના નાનાનું ઢીમ ઢાળી દીધું છે. મોડી રાત્રે પત્નીના ઘરે આવી છરીના ઘા મારી પ્રવિણભાઇ શાહની હત્યા નિપજાવી.

Tags :
Advertisement

.

×