Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાપર લવ જેહાદની ઘટનાથી સંતોમાં ભારે આક્રોશ: એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનું મોટું નિવેદન

Yogi Devnath Bapu Statement: રાપરમાં (Rapar) લવ જેહાદની (Love Jihad) ઘટનાને પગલે સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ (Yogi Devnath Bapu) સગીરાના ધર્મ પરિવર્તન (Religion Conversion) મામલે ચિંતા વ્યક્ત કરી આ કેસની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે તેમજ જવાબદારોને કાયદા મુજબ સખત સજા (Strict Punishment) કરવા જણાવ્યું છે.
રાપર લવ જેહાદની ઘટનાથી સંતોમાં ભારે આક્રોશ  એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનું મોટું નિવેદન
Advertisement

Love Jihad Rapar: કચ્છના રાપર (Rapar) વિસ્તારમાં બનેલી કથિત લવ જેહાદ (Love Jihad) ની ઘટનાને પગલે સમગ્ર પંથક સહિત સાધુ-સંતોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આ સંવેદનશીલ મામલે હવે આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી અને એકલધામના (Ekaldham) પ્રખ્યાત મહંત યોગી દેવનાથ બાપુનું (Yogi Devnath Bapu) એક અત્યંત મહત્વનું અને આક્રમક નિવેદન સામે આવ્યું છે. તેમણે રાપરમાં બનેલી આ ઘટનાની આકરી શબ્દોમાં નિંદા કરી છે અને હિન્દુ સમાજ તેમજ સંતો વતી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

Tags :
Advertisement

.

×