Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Saharsa Passenger Train Fire : સિમરી બખ્તિયારપુર સ્ટેશને પેસેન્જર ટ્રેનની બોગીમાં ભીષણ આગ, સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

Saharsa Passenger Train Fire : બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. સમસ્તીપુરથી સહરસા જતી પેસેન્જર ટ્રેન (નંબર 63344) જ્યારે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચીને રોકાઈ, ત્યારે અચાનક એન્જિનની બાજુમાં આવેલી બોગીના બેટરી બોક્સ પાસેથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી.
saharsa passenger train fire   સિમરી બખ્તિયારપુર સ્ટેશને પેસેન્જર ટ્રેનની બોગીમાં ભીષણ આગ  સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
Advertisement

Saharsa Passenger Train Fire : જોતજોતામાં આ સામાન્ય ધુમાડો ભીષણ આગમાં ફેરવાઈ ગયો અને આખી બોગીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. આચાનક ફાટી નીકળેલી આગના કારણે સ્ટેશન પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને રેલવે પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×