Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi News : કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીતનું હાર્ટ એટેકથી નિધન

Tapi News : તાપી જિલ્લાના રાજકીય જગતમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. નિઝર (Nizar) વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામીતનું દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ હાલમાં યોજાનારી સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉચ્છલ બેઠક પરથી ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી.
tapi news   કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીતનું હાર્ટ એટેકથી નિધન
Advertisement

Tapi News : તાપી જિલ્લાના રાજકીય જગતમાંથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીતનું દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ હાલમાં યોજાનારી સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉચ્છલ બેઠક પરથી ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી.

Tags :
Advertisement

.

×