Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Flood Business Loss: સુરતમાં વરસાદે વેપારીઓને રોવડાવ્યા, જ્યાં જુઓ ત્યાં સામે આવ્યા તબાહીના દ્રશ્યો

સુરતમાં ખાડીપુરના પ્રકોપે વેપારીઓને આર્થિક રીતે કમરતોડ ફટકો માર્યો છે. વરાછાના પોદ્દાર આર્કેડ સહિતના વિસ્તારોમાં લાખોનો માલ સામાન નષ્ટ થતા વેપારીઓની 20 વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. રોષ અને લાચારી વચ્ચે ઘેરાયેલા વેપારીઓ પાસે માલ વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી.
surat flood business loss  સુરતમાં વરસાદે વેપારીઓને રોવડાવ્યા  જ્યાં જુઓ ત્યાં સામે આવ્યા તબાહીના દ્રશ્યો
Advertisement

Surat Flood Business Loss: સુરત શહેરમાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદ અને ત્યારબાદ ખાડીપુરની (Khadi Flood) સ્થિતિએ વરાછા જેવા વ્યાપારી વિસ્તારોને મોટો ફટકો માર્યો છે. કુદરતી આફતને કારણે અનેક વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે માત્ર માલસામાન જ નહીં, પરંતુ વેપારીઓના સપના પણ પલળી ગયા છે.

Tags :
Advertisement

.

×