Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat Child Death: કડોદરામાં ખાડાએ લીધો માસૂમનો જીવ, શિવમ નગરમાં બાળકી રમતી હતી

સુરતના કડોદરામાં શિવમ નગર ખાતે રમતી પાંચ વર્ષની વૈશાલીનું વરસાદી પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. આ ખાડા બાબતે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્રની બેદરકારીને કારણે માસૂમે પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકીના પિતાએ તંત્ર પર સીધા આક્ષેપ કરતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે.
surat child death  કડોદરામાં ખાડાએ લીધો માસૂમનો જીવ  શિવમ નગરમાં બાળકી રમતી હતી
Advertisement

Surat Child Death: સુરતના કડોદરા વિસ્તારમાં આજે એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શિવમ નગરમાં રમતી પાંચ વર્ષની બાળકી વૈશાલીનું વરસાદી પાણીથી ભરેલા એક ખુલ્લા ખાડામાં પડી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવને કારણે બાળકીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×