Surat : દોસ્ત-દોસ્ત ના રહા, પાંડેસરામાં સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા
Surat : પાંડેસરા વિસ્તારમાં આજે હત્યાનો બનાવ બન્યો છે જેમાં નજીકના મિત્રએ છરીના ઘા ઝીંકી તેના મિત્રની હત્યા કરી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, હત્યા કરી હત્યારો મિત્ર ફરાર થઈ ગયો છે.
Advertisement
Surat : પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચાકુના ઘા ઝીંકી હત્યા કરી છે. ખાવા-પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મિત્ર પર હુમલો કરાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

