Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: સલાબતપુરામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો, નરાધમે 61 વર્ષીય મહિલાને બનાવી શિકાર

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધાને એકલી જોઈ તેના જ પાડોશીએ અમાનવીય કૃત્ય આચર્યું છે. આરોપીએ જમવાનું આપવાના બહાને ઘરમાં પ્રવેશી વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને ત્વરિત તપાસ કરી આરોપી ઇરફાન શેખની ધરપકડ કરી છે.
surat  સલાબતપુરામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો  નરાધમે 61 વર્ષીય મહિલાને બનાવી શિકાર
Advertisement

Surat Salabatpura Rape Case: સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે. 61 વર્ષીય વૃદ્ધાને એકલી જોઈને પાડોશમાં જ રહેતા એક શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનામાં સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Tags :
Advertisement

.

×