Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat માં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટયો, 20 ઈંચ વરસાદે શહેરને કર્યું બેહાલ

Surat માં 20 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. સુરતમાં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને સુરતમાં પહેલીવાર વરસાદના પૂરથી 11ના મોત થયા છે અને નવસારી, વલસાડ, સુરતમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત શહેરમાંથી 21 હજાર લોકોનું કરાયું સ્થળાંતર.
surat માં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટયો  20 ઈંચ વરસાદે શહેરને કર્યું બેહાલ
Advertisement

Surat શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે દક્ષિણ ગુજરાતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Tags :
Advertisement

.

×