Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે 25,000 થી વધુ ઓક્સિજનયુક્ત વૃક્ષોનું વાવેતર, દરેક ઝોનમાં ઓકસિજન પાર્ક માટે પાલિકાનું આયોજન

Surat શહેરમાં મેગા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. 25 હજારથી વધુ ઓક્સિજનયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમમાં મેયર, ધારાસભ્યો, કોર્પોરેટર હાજર રહ્યાં હતા. ભેસ્તાન ખાતે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
surat   કેન્દ્રીય મંત્રી સી  આર  પાટીલના હસ્તે 25 000 થી વધુ ઓક્સિજનયુક્ત વૃક્ષોનું વાવેતર  દરેક ઝોનમાં ઓકસિજન પાર્ક માટે પાલિકાનું આયોજન
Advertisement

Surat મહાનગર પાલિકા દ્વારા શહેરમાં હરિયાળી વધારવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને શહેરીજનોને વધુ સ્વચ્છ હવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી તમામ ઝોનમાં ઓક્સિજન પાર્ક વિકસિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×