Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : SDM એચટી મકવાણાને હટાવવા માટે રચાયું કાવતરું, બદલીનો નકલી ઓર્ડર અજાણ્યા શખ્સોએ કર્યો વાયરલ

Surendranagar : ચોટીલાના SDM એચટી મકવાણાનો ખનીજ માફિયામાં ડર રહેલો છે અને તે ડર રહેશે જ. એચટી મકવાણાની અમદાવાદ EOW માં બદલી કરાઈ તેવો નકલી ઓર્ડર વાયરલ કરવામાં આવ્યો છે, જે ઓર્ડર વાયરલ કર્યો છે તેમાં ગૃહ વિભાગના સિક્કા પણ મારવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
surendranagar   sdm એચટી મકવાણાને હટાવવા માટે રચાયું કાવતરું  બદલીનો નકલી ઓર્ડર અજાણ્યા શખ્સોએ કર્યો વાયરલ
Advertisement

Surendranagar : ચોટીલાના SDM એચટી મકવાણા કે જેઓ એક બહાદુર અધિકારી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનીજ ચોરી અને ખનન મામલે તેમણે ઘણા કેસ પણ કર્યા છે.

Advertisement

.

×