Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : મેઘરાજાના કહેર વચ્ચે 108ની ટીમ બની દેવદૂત, ઘૂંટણસમા પાણીમાંથી પ્રસુતા મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી

Surendranagar : ગુજરાતમાં ચોમાસાની વિપરિત અને ભારે વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામેથી સામે આવી છે. અહીં ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાયા હતા, તેવા સમયે એક પ્રસુતા મહિલાની તબિયત અચાનક લથડતા 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો દેવદૂત સાબિત થયા હતા.
surendranagar   મેઘરાજાના કહેર વચ્ચે 108ની ટીમ બની દેવદૂત  ઘૂંટણસમા પાણીમાંથી પ્રસુતા મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી
Advertisement

Surendranagar : કોંઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલી પ્રસુતા મહિલાની તબિયત વધુ બગડતાં તાત્કાલિક ધોરણે 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. સતત પડી રહેલા મૂશળધાર વરસાદને કારણે ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ સીધી હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ નહોતી.

Tags :
Advertisement

.

×