Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : જળબંબાકાર લખતર, 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકતા ચાર ગામો સંપર્ક વિહોણા

Surendranagar જિલ્લાના લખતર તાલુકામાં મેઘરાજાએ પોતાનું અસલી રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ લખતર શહેર તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકના ટૂંકા ગાળામાં આશરે 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.
surendranagar   જળબંબાકાર લખતર  24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકતા ચાર ગામો સંપર્ક વિહોણા
Advertisement

Surendranagar : આ અનરાધાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદનું જોર એટલું વધારે હતું કે લખતર તાલુકાના ચાર મહત્વના ગામો જેમાં વડલા, તલસાણા, લીલાપુર અને કેસરિયાનો સમાવેશ થાય છે—તેઓ બાકીના વિસ્તારથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે.

Tags :
Advertisement

.

×