Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: મહિલા TRB જવાનને માર માર્યાનો PSI પર આક્ષેપ, MLC રિપોર્ટ બાદ તપાસ તેજ

સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા એક ટ્રાફિક PSI સામે મહિલા TRB જવાન દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપોએ પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે. એકતરફ ફરજ દરમિયાન વિડિયો ઉતારવાનો વિવાદ અને બીજી તરફ મારમારી તથા જાનથી મારી નાખવાની ધમકીના આરોપ, આ આખી ઘટના પાછળના કારણો શું છે?
surendranagar  મહિલા trb જવાનને માર માર્યાનો psi પર આક્ષેપ  mlc રિપોર્ટ બાદ તપાસ તેજ
Advertisement

Surendranagar Police Controversy: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા એક મહિલા ટ્રાફિક PSI અને મહિલા TRB જવાન વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા TRB જવાન જ્યોતિબા પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જિલ્લા ટ્રાફિક PSI એલ.બી. બગડા દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે MLC (મેડિકો-લીગલ કેસ) જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×