Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi Rain : તાપી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઉચ્છલના ગવાણ ગામે ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા

Tapi Rain : ગુજરાતમાં ચોમાસાની સિઝન અત્યારે તેના સૌથી તોફાની અને ચરમસીમાના તબક્કામાં પહોંચી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવતું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, અને આ આગાહી અક્ષરશ સાચી પડતી દેખાઈ રહી છે.
tapi rain   તાપી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ  ઉચ્છલના ગવાણ ગામે ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા
Advertisement

Tapi Rain : જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોડી રાતથી અને વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, જેના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે.

Tags :
Advertisement

.

×